Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

બોર્ડના પરિણામ બાદ પ્રવેશ માટે મહત્ત્વની વેબસાઇટ

   બોર્ડના પરિણામ બાદ પ્રવેશ માટે મહત્ત્વની વેબસાઇટ

(1) ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-ગાંધીનગર. વેબસાઈટ: www.gnu.ac.in

(2) એન્જિનિયરિંગ (ડી. પોસ્ટ ગ્રેજયુએટ) ડિપ્લોમાં ટુ (આર્કિટેકચર,હોટલ અને ટ્રરિઝમ મેનેજમેન્ટ કાર્મસી ડિપ્લોમા ટુ М. В. А. પ્રવેશ માટે વેબસાઇટ www.gujacpc.nic.in

(3) વિવિધ યુનિવર્સિટીની જાણકારી માટે યુનિવર્સિટી (કમિશન) UGOની વેબસાઈટ: www.ugc.ac.in

(4) ભારતમાં આવેલ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટની વિગતો માટે મોક્ષ ઇન્ડિયા કાઉન્સિલ કોર ટેફનિકલ એજયુકેશન) AICTEની વેબસાઈટ : www.aicte-india.org

(5) ભારતમાં આવેલ ફાર્મસી ઇન્સ્ટિટ્યુટની વિગતો માટે હાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ : www.pci.nic.in

(6) ભારતમાં આવેલ આર્કિટેકચર ઇન્સ્ટિટ્યૂટની વિગતો માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર (C. O. A) વિગતો જાણવા માટેની વેબસાઇટ : www.coa.gov.in

(7) ટેફનિકલ એજયુકેશન માટેની ફી નિયમન સમિતિની માહિતી મેળવવા માટે વેબસાઈટ : www.fretech.ac.in


(8)ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગની વેબસાઇટ : www.gujarat-education.gov.in


(9) કમિશનર ઓફ ટેક્નોલોજી એજયુકેશન શિક્ષણ વિભાગની વેબસાઈટ : www.dte.gswan.gov.in


(10) ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીની વેબસાઇટ: www.gtu.ac.in


(11) મેડિકલ ડેન્ટલ ફિઝિપોનેરાપી, નર્સિંગ, આયુર્વેદ, હોમિયોપેથી, ઓપ્ટોમેટ્રી ઓર્થોટિક્સ, ઓડિયોલોજી. નેચરોપેથી વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વેબસાઇટ: www.medadmbjmc.in


(12) સેપ્ટ યુનિવર્સિટીની વેબસાઇટ :www.cept.ac.in


(13) ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ સંબંધી માહિતી માટેની વેબસાઈટ: www.acpde.in


(14) એલ.ડી.એન્જિનિયરિંગ કૉલેજની વેબસાઈટ : www.idceahd.org


(15) ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડની વેબસાઈટ : www.gseb.org


(16) કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEની વેબસાઈટ: www.cbse.nic.in 


પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ : 

CEPT University- www.cept.ac.in


NIFT Gandhinagar- www.nift.ac.in


NID- www.nid.edu


Dhirubhai Ambani Institute, Gandhinagar.

www.ddu.ac.in


NIRMA University- www.nirmauni.ac.in 

Institute of Teachers Education, Gandhinagar- www.iite.ac.in


National Law University, Gandhinagar

www.gnlu.ac.in


Ahmedabad Management Association

www.amaindia.org


Physical Research Laboratory-www.prl.res.in


Pandit Deen Dayal Petroleum University, Gandhinagar

www.pdpu.ac.in 


1.ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ - www.gujaratuniversity.ac.in


2. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ- www.saurastrauniversity.edu


3. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ- 

www.ngu.ac.in


4. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- www.jau.ac.in


5. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - 

www.gujaratvidyapith.org


6. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન -www.ugc.ac.in


7. ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ- www.gscb.org


8. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ટેક્નિકલ એજ્યુકેશન - www.aicte.india.org


9. ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજયુકેશન - www.rojgarsamachar.gov.in


10.  રોજગાર સમાચાર - 

www.rojgarsamachar.gov.in


11. બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી - www.bhu.ac.in


12. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટટ્યુટ, પુણે -

www.ftii.ac.in


13. મ. સ. યુનિવર્સિટી, વડોદરા -

www.msharoda.ac.in



14. યુનિવર્સિટી ઓફ બોમ્બે, મુંબઈ - www.mu.ac.in


15. નેશનલ ઇન્સિટટટ્યૂટ ઓફ ડિઝાઈન -

www.nid.edu

16. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસ, નવી દિલ્હી

www.aiims.edu


17. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ સાયન્સ, બેંગલોર

www.isc.ac.in


18. મદુરાઇ કામરાજ યુનિવર્સિટી, મદુરાઈ

www.mkuniversity.ac.in 


19.  આઈ. આઈ. ટી. મુંબઈ

www.iitb.ac.in


20. નેશનલ કાઉન્સિલ ઑફ હોટલ મેનેજમેન્ટ

www.nchm.nic.in


21. નેશનલ ઇન્સિટટટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી

www.nift.ac.in


22. વિમેન્સ યુનિવર્સિટી - www.sndt.ac.in


23. ટાટા ઇન્સ્ટિટ્યુટ ઑક સોશિયલ સાયન્સીસ, મુંબઈ

www.tiss.edu.in


24. એક્યુરીઅલ સોસાયટી ઓફ ઈન્ડિયા, મુંબઈ 

www.actuariesindia.org


25. બિરલા (ઇન્સ્ટિટટ્યુટ ઓક ટેકનોલોજી એન્ડ સાયન્સ પિલાની - www.bits.pilani.ac.in

26.  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા 

www.icai.org


27.  ઇસ્ટિટટ્યુટ ઓફ કોસ્ટ એન્ડ વકર્સ એકાઉન્ટ સ્ટોક ઇન્ડિયા, કોલકત્તા 

www.icai.org


28.  IIM, અમદાવાદ - www.iima.ac.in


29. જવાહરલાલ નહેરુ, યુનિવર્સિટી, દિલ્હી

www.jnu.ac.in


30. અન્નામલાઈ યુનિવર્સિટી, અન્નામલાઈ નગર

www.annamalaiuni ac in


31. ઇન્ડિયન ઇન્સ્ટિટટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન, દિલ્હી

www.iime.nic.in


32. ડૉ. ભાભા સાહેબ આંભેડકર ઓપન યુનિવર્સિટ

www.braou.ac.in


33. સરદાર પટેલ યુનિવર્સિટી

www.spuvvn.edu


34. વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી

www.vnsgu.ac.in


35. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી -www.rmu.ac.in


36. પારૂલ યુનિવર્સિટી -

www.paruluniversity.ac.in


37. ઈન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટી

www.ignou.ac.in 


CA (Chartered Accountant) : 

www.icai.org


CS (Company Secretary)

www.icsi.edu


CWA (Cost and works Accountant)

www.icwai.org 


CFA (Certified Finane Analyst)

www.efainstitute.org


CFP (Certified Financial Planner)

www.cfp.net


CIB (Certified Investment Banker)

Various Private Institutions


CSB (Certified Stock Broker)

www.nism.ac.in


CIA (Certified Investment Analyst)

www.nism.ac.in


Certified Actuary

www.actuariesindia.org


NSE Certifications

www.nseindia.com


BSE Certifications

www.besenti.com

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ.

   ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ. ડૉ. રીટાબહેન પટેલે ચંદીગઢ ખાતે IG (Inspector General) તરીકે ચાર્જ સંભાળી, Gujaratના આદિવાસી સમાજ અને ધોડિયા સમાજ માટે ગૌરવનું પાનું લખ્યું છે. નવસારી જિલ્લાના ટાંકલ ગામના મૂળ રહેવાસી એવા રીટાબહેનની સિદ્ધિઓ સમગ્ર સમાજ માટે પ્રેરણાત્મક છે. રીટાબહેનના પિતા ડૉ. ગંભીરભાઇ ધોડિયા સમાજના પ્રથમ તબીબ હતા, અને માતા સ્વ. અરૂણાબહેન Gujaratની પ્રથમ મહિલા ધારાસભ્ય બનીને સમાજ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરિવારના આ મજબૂત ધોરણો પર ચાલતા, રીટાબહેનને શિક્ષણ અને સેવામાં મહત્વ આપીને દેશસેવામાં ફાળો આપવાનું મિશન બનાવ્યું. ડૉ. રીટાબહેન ITBP (Indo-Tibetan Border Police) ના પેરા મિલેટરી ફોર્સમાં મેડિકલ વિભાગમાં જોડાયા હતા, જ્યાં તેઓએ કંપની કમાંડર (મેડિકલ) તરીકે અનેક મહત્વપૂર્ણ કામગીરી સંભાળી. તેઓએ પોતાની ફરજ દરમ્યાન અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી અને અનેક મેડલ મેળવીને સમાજ અને પરિવારનું મસ્તક ઊંચું કર્યું. ગુજરાતનું ગૌરવ- આદિવાસી સમાજનું અનમોલ “નારીરત્ન”* - મૂળ નવસારીના ટાંકલ ગામના ર્ડા. રીટાબહેન પટેલે IG તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ ...

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

                     Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ. ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન. બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન. આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી. બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદ...